Login to make your Collection, Create Playlists and Favourite Songs

Login / Register
HERE
મારી વાત: A Gujarati Podcast Series by Sonal Thacker Iyer
મારી વાત: A Gujarati Podcast Series by Sonal Thacker Iyer

મારી વાત: A Gujarati Podcast Series by Sonal Thacker Iyer

1 Episodes
Report
'મારી વાત' એ એવી podcast series છે, જેમાં હું એવી વાતો શેર કરું છું, જે મને દિલથી સ્પર્શી છે. જેમાં મારી વાત તો છે જ પણ આ એવો platform છે જેમાં દરેકની વાતો છે. આમાં અનુભવની વાતો છે. કહેવાયેલી અને ન કહેવાયેલી વાતો છે. આ વાતોથી સાંભળનાર તેમણે અનુભવેલી આવી વાતો સાથે જોડાણ અનુભવે તે મારો હેતુ છે.

મારી વાત: A Gujarati Podcast Series by Sonal Thacker Iyer

00:06:38
View All Notifications