Login to make your Collection, Create Playlists and Favourite Songs

Login / Register
ઇપી 10 - પરિપૂર્ણ પ્રેમ
ઘણા વીતેલા વર્ષો પછી કોઈ કારણસર ઓફિસ મીટીંગ દરમિયાન આરવના નામનો ઉલ્લેખ નિત્યાને ભૂતકાળની યાદો તાજી કરાવે છે. દરિયા કિનારે અચાનક થયેલી એક અજાણ્યા બાળક સાથેની મુલાકાત, એ વર્ષો પછી આરવ સાથેની મુલાકાતનું કારણ બને છે. આરવની પત્નીની દુનિયામાંથી વિદાય અને નિત્યાનું આરવના બાળક સાથેનું એક સ્પેશિયલ બોન્ડીંગ તેઓને જીવનમાં ફરીવાર એક કરે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
View All Notifications